આવ
તુ જો આવે તો દુખ આં દુર ભાગે, માટે, જલદી આવ.
અમને ફરિ એકવાર માનવતા ભર્યા કામો કરાવ
આં કરોના નામ નિ મહામારી હવે પતાવ
અહરેમાન ને જલદી માં જલદી હરાવીને ભગાવ
અને અમને, ફરીથી તંદુરસ્ત અને સ્વસ્થ બનાવ
મૌત જોઇ ત્રાસી ગઈ છે દુનિયા આખી, હવે તો થોડુ હસાવ
ઓ પ્યારા ખુદા, દુનિયા તારી જ છે, સમારવા એને આવ
Armin Dutia Motashaw