Submit your work, meet writers and drop the ads. Become a member
सुन मेरी मुनिया....

हम थे पागल; सबको समझते थे अपना;

पर था वोह तो एक जूठा पर हसीन सपना ।

आंख खुली तो समझ आया कि सपने अक्सर टूट जाते हैं

आंखे खुलते ही, कठोर सच्चाई दिखा जाते हैं ।

भुल गए थे हम की दुनिया चलती है पैसों के जोर से;

मिलती है बेरुखी और धोका अक्सर अपनो की ओर से ।

रुतबा हो, पैसा हो, शान हो तो कुत्ते की तरह पूंछ हिलाती है दुनिया;

यह ही कठोर सच्चाई है, याद रखना तु, मेरी मुनिया ।

Armin Dutia Motashaw
सुन ले पुकार

हे प्रभू ,
गाऊ मैं ऐसे के झूम उठे दिल; और तृप्त हो जाये हर श्रोता की आत्मा;

आशीष देना मुझे, के मैं  ऐसा ही कुछ  कर पाऊँ; ओ  मेरे परमात्मा ।

दिल से गाऊ, तार से तार मिला पाऊं, प्रसन्नता छा जाये चहू ओर;

सुन के मेरे गीत मधुर, झूम उठे तु, ओ  मेरे  चित्चोर ।

भजन के सुर और तान ऐसे लगे, के तुझ तक ये पहुच पाये;

इन्हें सुन कर, तु खुद मुघ्ध हो कर, मेरी बाहों में दौडा चला आये ।

दिल से निकले, दिल तक पहुंचे, तन मन हो जाये तुझ में लीन

तडपाना न मुझे, बनना नहीं है मुझे,  बिना नीर की, एक बेचैन मीन  

प्रभू, कोशिश करती रहूंगी मैं, भले मै, मीराबाई न बन पाऊ।

पर पकड के रखना मुझे, खो न जाऊँ, और गीर भी  न जाऊँ ।

Armin Dutia  Motashaw
सुन ले मेरी पुकार

चीख चीख कर रोता है दिल मेरा, पर सुनाई जाती नहीं तुझे पुकार ।
ओ मानव, तु तो बन बैठा है दानव, क्यों करता है मेरा व्यापार ?
मुझे और मेरे बंधुओको उखाड़ फेंकता है जड़- मूल से क्यों ओ नादान?
हमारे बिना, जी न पाएगा तु और न तेरी प्रजाति, ओ पागल इनसान ।
कोसेंगे तुझे खुद, तेरेही बच्चे, जरा समझले और संभल जा तु, ऐ नादान।
हमें काटने से मिलेगा तुझे न प्राणवायु, घुट घुट के दम तोड़ेगा तु।
हमारे बिना होगी न बरसात; बूंद बूंद पानी को तरसेगा तु ।
सहन कर न पाएगा तु गरमी, तड़प तड़प कर बुरा होगा तेरा हाल।
काटता है पेड़ आज, खुद बुन रहा है तु,  अपनी ही मौत की जाल ।
अब तो संभल जा, बो तु बहुत सारे  पेड़ और पौधे;
यही काम आएंगे तुझे, न कि सोना, तेरेे पैसे, और औद्धे ।
वक्त यह जाए न छूट, रेत की तरह फिसलता है जो तेरे हथोसे;
समय रेहते, संभल जा, गवा न दे तु उसे, व्यर्थ बातों में।

Armin Dutia Motashaw.
हे सूर्य देवता,

ऐ सूर्य, क्यों बरसाता है आकाश से, इतनी आग

कर रहम थोड़ा धरती पर भी, उजड़ रहे हैं यहां बाग

इतनेमे, " पेड़ क्यों काट रहे हो,"  बोला एक काग

"डाली बिना, मै बैठूं कहां; पूछे यह कोयल और काग

अब रोता है क्यों इतना; देख तेरे दामन के दाग;

बोला वो, ऐ मानव, अब यूह, गर्मी से डर के, तु न भाग

तुने ही फैलाई है यह गर्मी, यह तेरी ही लगाई हुई है आग

औरों को कष्ट दे कर, अब, यू न छाया मांग ।

अभी भी संभल जा, उठ,  तेरी नींद से जाग ;

पेड़ पौधे उगा, फिर देख, धरा खुद गाएंगी, वसंत राग

Armin Dutia Motashaw
तेरी अनार की सुनी कलाइयां

तेरी दी हुई असंख्य चूड़ियों के बिना, कलाइयां पड़ गई है सुनी और लगने लगी है श्याम;

तेरे प्यार बिना, तेरी हस्ती बिना, हैयाती बिना, यही तो होना था इनका अंजाम

पैमाना छलकते हुए लगता है दिलकश; बेजान लगता है जब नही होती है उसमे जाम ।

अब सुनी और बेजान इन कलाईयों का नहीं कोई दाम, नहीं कोई काम ।

इन सुनी कलाईयों को क्या दु मैं नाम, अब तो दर्द भरी आहें और आँसूंओ के साथ गुज़रती है हर शाम

Anar
सुरूर

बिन पिए छाया है आंखों में सुरूर;

कोई तेरा नाम ले, तो होता है अपने पे गुरूर ।

यह कैसा नशा है, ओ मेरे हमदम, मेरे हुज़ूर ?

असर होती है इसकि गहरी, पास हो या दूर ।

गर बिन पिए हुआ है यह हाल; तो आप का ही है कसूर ।

इस लिए कहता हूं, आंखे आप की, बड़ी नशीली है हुजुर;

खूबसूरत तो है ही, चमकता है इन में, एक अजीब सा नुर ।

छा जाता है नशा; बिन पिए; असर होती हैं गहरी ज़रूर ।

ह्रदय धड़कता है आप के लिए, जो प्यार से है उर पुर ।

मांगू इतना, रखिए न हमें, आप से दूर, बनिए न यु क्रूर ।

किस्मत हमारी, काश होती अच्छी, तो आप होते हमारे, ओ हुजुर।

दूर ही से सही, मिले मुझे दीदार आपके, तो बजने लगेंगे सुर

बस यूंही पिलाते रहिए प्यासे को, आंखो में छाता रहेगा सुरूर।

Armin Dutia Motashaw
सुजे ना

सूजे ना शब्द सही, लिखूं मै क्या

सूजे ना सुर कोई, गावू मै क्या ?

पूजा अर्चना के लिए, जागे ना भाव ;

भजन रचु मै कैसे, मांगू तेरा सुझाव।

हे मा शारदा सरस्वती कृप कर मुझपर;

रची जाए न मुझसे, रचना तुझ पर।

ओ मां दे आज कुछ ऐसा वरदान ;

सुर और शब्द बहे ऐसे, मूर्तिमें आ जाए जान ।

आस्था और विश्वास दृढ़ हो जाए ;

कुछ ऐसा हो चमत्कार, कि गंधर्व भी गाए ।

दे दे मुझे मा, आज यह वरदान ;

मेरे श्रृद्धा भरे शब्द करे तेरा अवलोकिक बयान।

Armin Dutia Motashaw
सोच जरा

क्यों यह भुल जाते हैं हम;
हर एक में होता है कुछ तो कम ।
खारे समंदर में होते है बेहतरीन मोती
और काले कोयले में छुपे होते है हीरे;
कांटो वाले गुलाब में होती हैं कमाल के खुशबू और रंग ।
ऐ मानव, अपने अंदर तो जरा ज़ांक;
खुदकी ऐब ओ से रहे जाएगा दंग ।

Armin Dutia Motashaw
न तेरा पेट गटर है,
न यह धरतीमां कुढ़ा;

इक्कठा कर न तु कचरा यहां, बच्चा हो या हो तू बूढ़ा

तेरे घरको, तेरे पेट को, और इस धरती को रख तु साफ।

खुद से और दुनिया के साथ, कर थोड़ा इंसाफ

रख अपने आप को और इस धरा को स्वच्छ और निर्मल।

Armin Dutia Motashaw
संगीत  मेरे जीवन के लिए है एक अनोखा वरदान

सुर सांस , संगीत धड़कन; दोनों है मेरे जीवनमें, विधाता का वरदान ।

प्रणाम मेरी मां, और मेरे गुरुजीको, जिन्होंने दिया मुझे संगीत का ज्ञान।

गितोमें और कविताओं में बसी है मेरी आत्मा, मेरी जान ।

मेरे प्रणाम उन सारे कवियोंको और गायकोंको  जो है महान ;

कोकिल कंठी लताजीने, बढ़ाई हमारी आन बान शान;

उन्हें भी मेरे कोटि कोटि प्रणाम; देती हूं मैं उन्हें बहुत मान सनमान ।

प्रभु मरते दम और अगले जनमभी देना मुझे यह अनमोल वरदान ।

Armin Dutia Motashaw
संदेश

घनेरा बादल छा गया; दिखता नहीं मुझे मेरा चांद आज

सुझे न सुर,  कैसे और कहां से छेड़ दू मै दिल का साज़

रात जब ढली, तो छत पर गई मै देखने चांद मेरा

पर देख न पाई उसे, काले घने बादलोंने था उसे घेरा ।

राह निहारूं कबसे, अब आ के, जरा मुस्कुरा भी दे

ओ चंदा, बादल से निकलके तु भी मुझे ज़रा देख ले ।

ठंडी हवा थप थपा रही है, थोड़ी नींद आ रही है मुझे;

अब तो दर्शन देदे, देना है पिया के लिए, संदेश तुझे

दिल को लगा के ठेश, पिया खो गए जा के परदेश

तुझसे ही दो बातें कर के, भेजती हूं उन्हें मेरा प्रेमभरा संदेश ।

Armin Dutia Motashaw
गाने हज़ारों गाए हिन्द की इस बुलबुल ने

आज पूजा, अर्चना, नमाज़ कीजिए उनकी खैरियत के

गाती है सारी दुनिया उनके सुरीले गितोके गुणगान ;

दुनियां को है आप पे नाज़; हो आप, हिन्द की आन बान शान।

स्वास्थ्य में उनके आए, जल्द से जल्द सुधार

मांगिए दुआ उनके अच्छे हो जाने की बार बार

Armin Dutia Motashaw
हमराज

दर्द मेरा, किसे मै सुनाऊं, कोई रहा न अब हमराज;

और सताने से तो, यह दुनियां, आती नहीं बाज़ !

दफ़न किए बैठे हैं हम सीने में गम, दर्दभरे राज़

देख के रह जाते है दंग, अपनी ही दुनिया के अंदाज़ !!

सीना हो रहा है छलनी; पर निकलती नहीं कोई आवाज़

घावों से भरा है जिगर, सुलग रहे है अरमान

आंसु और आहें है बेशुमार; ले के रहेगी जान

पर ऐसे भी, चाहता है कौन जीवन; खुशी से लूटा देंगे जान

दुनियां में कद्र नहीं करता कोई वफा और ईमान

दर्दभरे दिल से, निकलती है आवाज़; "अब ले ले यह जान "।

Armin Dutia Motashaw
आ गया है याद अनारकली वाला संवाद,  ".... सलीम तुझे मरने नहीं देगा, और हम अनारकली तुझे जीने नहीं देंगे..."
यही कर रही है, हम बुढो के (वरिष्ट कहते है) साथ अपनी सरकार ।
मंहगाई चरणसीमा को छू रही है, खाद्य पदार्थों, दवाइया, मेडिकल इन्शुरन्स, हॉस्पिटल सब कुछ महँगा, उसके ऊपर सारे टैक्स (gst); बढ़ती हुई आयु तो एक श्राप हो गई है।

आयुष्य की डोर हमारे हाथों में नहीं है; पर इज्ज़त की रोटी, इज्ज़त भरा जीवन, यह भी हमसे सरकारने छीन लिया है ।

करे तो कोई क्या करे????????
अगर इज्ज़त से जीना चाहते हैं, तो कैसे जिये????
है जवाब तो जरूर बताइयेगा ।

Armin Dutia Motashaw
हर कोई वक्त के आधीन

हर कोई, इंसान हो या पंखी-प्राणी, सब है वक्त की चलती सुइयोंके आधीन

किसीने कहा, "पर तु, चिंता मत कर, वक्त होता नहीं एक समान, बदलेगा वो ज़रूर, एक दिन"

पर वक्त होता है बहुत शक्तिशाली, पल भर में कर जाता है सब छीन भिन्

छीन गया मेरा जीवन साथी, "अब सीख रही हु जीना अकेला मैं, तुझ बिन"

वक्त तो ज़रूर बदलेगा, पर लाएगा नही वो मेरे लिए, मेरा वो बिछड़ा हुआ मीत;

वो वर्ष, वो घड़ी अब गयी है बदल, सुने है साज़, सुने पड गए मेरे गीत

सुना था, वक्त बिछड़ोको मिलाता है, लेकिन वो ला न सकेगा मेरा बिछड़ा हुआ मीत

जो गुज़र जाता है, वो आता नही; स्वीकारनी पड़ेगी मुझे भी संसारकी यह रीत

मौत एक ऐसी स्थिति है, जिसके सामने, वक्त भी जाता है बुरी तरह से हार

रात के बाद यहाँ दिन नहीं आता, बदल जाते हैं लोक, बदल जाते है हालात, पूरा संसार।

यूह तो सूरज रोज़ निकलेगा, सवेरा भी रोज़ होगा, पर नज़र मेरी, ढूंढती रहेगी उसे, आर पार

क्यों कि जो चला गया, वो लौटेगा कभी नहीं, लाख कर लूँ मैं उसका इंतजार

Armin Dutia Motashaw
बुझ गया उनके घर का दिया, उनका चेराग ;

छाया है अंधेरा; उजड़ गया है उनके अरमानों का बाग ।

'गर हर भारती केवल दे रूपए दस; जी लेगा शहीदों का परिवार;

और हमारे  देश के दुश्मनो की हो जाएगी हार ।

चलो आज मिलके रचे एक नया इतिहास

बता दें हम सब एक हैं, एक वतन, एक निवास ।

Armin Dutia Motashaw
हरियाली बिना

अब के बरस न कोयल कुकेगी,

न तोते उड़ेंगे, न पंछी, न चिड़िया चेहकेंगी,

अब कभी न बहार आयेगी, न फूल खिलेंगे ।

वोह डालियां, जो फूलों के भार से झुक जाया करती थी, लुप्त हो गई;

अरे पत्ते ही नहीं, तो ठंडी हवा कैसे आयेगी ?

बस, एक बड़ी सी इमारत, बड़ी बड़ी दीवारें दिखेगी ।

जो हरा भरा पेड़ों का परदा था, वहां मानव शक्ले दिखेगी ।

इन पेड़ों के बिना, गिलहरियां अब कैसे और कहां खेलेगी ?

अब न कागा काऊ काऊ करके मेहमानों के आनेकी खबर सुनाएगा ।

ऐसा क्यों होने दिया तूने ओ दाता ?

प्राणवायु की कमी होगी और तापमान बढ़ेगा;

तेरी धरा रो रही है, और मेरा दिल भी है उदास ;

तेरी चुप्पी समझ नहीं आती मुझे, लगाके बैठी थी मै आश ।

अब इन पेड़ों के बिना, यह सब बंदरे भी है बेघर;

कानून अंधा बन जाता है और तु ????

Armin Dutia Motashaw
हवा का एक जोंका

जाने कहाँ चला गया तू, बनके हवा का एक जोंका

न मेरी आवाज़ सुनी, क्यों किसीने तुझे ज़रा भी नहीं रोका !

एक आंधी आइ, उड़ा कर ले गयी तुझे, लूट गया मेरा बहुत कुछ

एक पल भर में ही, मेरा जीवन बदल गया सचमुच !

लूटके वो ले गयी साथ तुझे, बिखर गया हमारा संसार

जीवन नैया डूब गई मझधार में ही, पहुँच पायी न उस पार

Armin Dutia Motashaw
हिन्दू जो आज के है मुसलमान

अपने देशकी, अपन्नी मातृभूमि की है यह अति दुखभरी दास्तान

खो गया है हमारा विवेक, हमारी सोच और ईमान ।

संकट में डाल के उनके प्राण, माल और जान;

हिंदुओ को  पहले मार मार के बनाया मुसलमान

अब भुल गए खुद की असलियत, बदल गया उनका ईमान;

दुश्मन बन गए खुद के भाई ओ के, अब नये बने यह मुसलमान ।

ज़ुल्म ढालने लगे खुद के भाईयो पर, करने लगे उन्हें परेशान ।

अंग्रजों ने इस जहरीली हवा को दी आग, बढ़ाया तूफ़ान ।

वोह आग अबी तक बुझी नहीं है; फना उसन में हो रहे हैं अनेक संतान ।

अब हर कोई, हिन्दू हो या मुसलमान, है यहां परेशान ।

अपनी ही धरा को, जन्नत को, आज मिटाने चला है इंसान ।

खुद की मातृभूमि में, रह गए पंडित बनके सिर्फ मेहमान ।

भाई जब बन बैठे। एक दूजे के शत्रु, तो हसेगा ही पाकिस्तान ।

सियासत के लिए इंसान ने बेच दिया है उसका ईमान ।

लेने लगे हैं एक दूसरे की जान, करते हैं एक दूसरे को हैरान परेशान ।

सोचो जरा, क्या दोगे जवाब, जब पूछेंगे तुम्हे अब के अल्ला या कल के भगवान  ?

Armin Dutia Motashaw
हे  कन्हाई

हे कन्हाई, मेरे दर्द से  भरे विरह गीत आके सुन;

बडी मायुसी से भरी है हर  एक  प्रेम धून ।

रची है मैने हरएक, दिल के तारोँ  को बून

मिश्रित है इनमे तेरी मुरली की तान, और धून ;

इस बात का कर  न  सकेगा तु इन्कार

याद कर, तुने किया था मुझे प्यार

मैने भी किया था वही  प्यार का,  इकरार ।

अब यह प्यार भुलाके, रुलाये तु मुझे क्यु बार बार?

आ भी जा ओ हरजाई, तुने ही है  यह आग लगाई ;

दिवानी हो गई हु मोहन, जब से  प्रेम धुन तुने सुनाई

क्यू तुने बंसी की वोह  मधुर धुन, मुझे सुनाई

चले जाना था यूह दूर, तो  दिल मे मेरे, आश क्यू जगाई?

Armin Dutia  Motashaw
हे मा सरस्वती,

कंठ देना कोयल जैसा, मीठा हो मेरा हर गीत

झूम उठे दुनिया सुन के मेरा संगीत

लिखाना कुछ ऐसा जिस में तेरी हो जीत

कलम से मेरी निकले मोती अनमोल

अमूल्य, अनमोल; जिनका हो तुझसे तोल

दुनिया पढ़ कर अनुकरण करे मेरा हर बोल ।

चित्रकला में हो दिल लुभाने की कला,

हर चित्र से सीखे, और करे लोग कुछ भला

तेरे आशीर्वाद से निपुण हो मेरा मनमस्तिष्क, हाथ और गला ।

Armin Dutia Motashaw
होली आइ

होली आइ, तु न आया, करु मै तेरा इंतज़ार;

हर पल तेरी याद सताए, याद आए तु मोहे बार बार

नवरंगो से कर दे तु, मोहपे रंगीन बौछार

भिगो दे चुनर, तन, मन मेरा; रंगों का है यह त्योहार

और दे मोहे थोड़ा सा अनमोल वोह प्यार ।

राहों में आंखे बिछाए, करू मैं तेरा इंतज़ार

और कुछ नहीं, बस चाहूं मै तेरा दीदार

तब मिलेगा इस बेताब दिल को, थोड़ा सा करार

होली आइ, तु न आए तो मुझे जीना भी लगे बेकार;

होली आइ, आजा सजन,  तोरी सजनिया करे पुकार।

तड़प रहा है मन मोरा, कुछ तो आए मुझे करार

प्यासा दिल तरस रहा है, रंगों से भीग कर, शायद आए करार

होली आइ, अब होता नहीं मुझसे और इंतज़ार

Armin Dutia Motashaw
😡

અગ્નિ વર્ષા

માનવની મૂર્ખતાને લીધે, આગ વરસાવી રહ્યું છે ગગન

પોતાના સ્વાર્થ માટે, લોભ, લાલચ માટે, એને ઉજાડ્યું આ સોહામણું ચમન


મૂર્ખ માનવે જો સાચવી હતે લીલોતરી, તો એને આજે દઝાડતે નહીં, આં અગન

શા કાજ, આટલું સ્વાર્થી અને ચંચળ બનાવ્યું છે ઓ દાતા તેં, આં માનવ મન ?

પોતાનો ફાયદો થાય જ્યાં, ત્યાં માનવ ભૂલી જાય છે, ધરતીને સાચવવાનું, તને દીધેલું વચન

પણ ભગવંત, દાઝે છે ગરીબના પગો, એને તો આપજે થોડી ઠંડક, ભલે હોય એ ક્ષણ બે  ક્ષણ !

અમને આપજે સદ બુદ્ધિ, વાવીએ ઝાડો અસંખ્ય; કોઈ એક વાવે, તો કોઈ ડઝન બે ડઝન.

Armin Dutia Motashaw
છે તું એક પહાડ, વિશાળ, અડગ અને અચલ.
અંદર થી અડગ, ભલે ઉપર ઝરણાં વહે ખળ ખળ.
મૌસમ આવે અને જાય, પણ તું તો ત્યાં ને ત્યાંજ ઊભો હોય.
કડકડ તિ ઠંડી, મુશળધાર વર્ષા, કે ભલે ગરમી ભયંકર હોય;
ખળ ખળ વહેતા ઝરણાં, અને નદીઓ તારા પગ ધોતાં હોય.
ઉપરથી બેઠો બેઠો, સમ દૃષ્ટિ થી નીચે તું જોય.
આંધી આવે, તોફાન આવે, મોટા ઝાડ, ઉડે તણખલા જેમ.
પણ તું તો ત્યાં ને ત્યાંજ હોય, અડગ જેમ નો તેમ.
વર્ષા તને પલાડે, મોટા ખડગ માટી ની સાથે નીચે પટકાય.
હોશિયાર માણસથી પણ આવા તોફાનમાં ન છટકાય.
પણ તું તો અડગ બની ત્યાંજ હોય, જેમ નો તેમ.
માનવ જેમ તું ધરાવતો નથી અહમ કે વેહમ્
શીખવું જોઈએ અમારે આવી રીતે અડગ અને અચલ બનવા.
હસ્તે મોઢે, અડગ રહી, હિંમતથી દુઃખો નો સામનો કરવા.

Armin Dutia Motashaw
અદેખાઈ ની આગ જ્યારે લાગે, ભસ્મીભૂત થઇ જાય વન લીલું; બચે નહીં એક બી વૃક્ષ ઘટાદાર

જંગલની આગ અને અદેખાઈ ની આગ બન્ને હોય ભયાનક ; અદેખું માનવ સ્વીકારતું નથી હાર.

અદેખાઈ ની આગ, એક પૂરો સાગર બી ન બુઝવી શકે; આં આગ ઘડી ભરમાં લઈ લે છે એક ભીષણ આકાર

પળ ભરમાં સળગી જાય છે, રાખ થઇ જાય છે, હસતો રમતો સુખી સંસાર.

અદેખાઈ ની આગ છે આંધળી, કરે નષ્ટ એ પોતાને, પોતાનાને અને પારકાને; જોય ન એ, આર કે પાર

અદેખું માનવ, ખોઈ બેસે વિવેક બુદ્ધિ, ; બીજાને આપે છે પીડા અસહય અને અપાર

અને જો અદેખાઈ ની સાથે મળે વહેમ, તો તો ફના થઈ જાય કોઈ નિર્દોષ નો સંસાર

યાદ રાખવું જોઈએ હર માનવે , હર પળ, નોતરે નહીં એ વિનાશ; હોય એ નર કે નાર.

નહીં તો આં આગ નોતરે છે સત્યાનાશ, મચાવે છે જીવનમાં હાહાકાર

Armin Dutia Motashaw
અનમોલ મોતી

ઓ ખુદા પ્યારા,

એક એક મોતી પિરોવી, બનાવી છે આં ગીતો ની માળા

અર્પણ કરું છું હું તને એ, ઘણા પ્રેમથી, મારા વાહલાં

મન ના મોતી પિરોવિયા છે મે, પ્રેમ થી છે જે ભરપુર;

કવિતા લખતાં ભરાય મારું હૈયું, પ્રેમથી થાય એ ઉર પુર.

એક એક શબ્દ ગાઈ, પ્રેમ થી કરું છું તુજને આં અર્પણ.

આપજે આશિષ એવા, કે જગ વાંચી, ઝાંકે ભીતર, જુવે દર્પણ;

કરે એ લોક આત્મ દર્શન; પછી તુજકને હું બીજું માંગુ શું ભલા !

આં શબ્દો ને ઢાળી ને ગીતોમાં, રિઝાઉં તુજને; અર્પણ કરું તુજને એ સઘળાં.

જમાના ને પસંદ એ આવે કે નહિ, ભલે એમને હોય ના આં મોતીઓ નું મોળ;

પણ સ્વિકરજે તું, આં મોતી મારા અનમોલ; જમાનો કરી શકે ન એમનો તોળ.

Armin Dutia Motashaw
અનારની અરજ

ભૂલકાંઓ, આપણી પરંપરા ભૂલે થી બી ભૂલયે નહીં, રાખજો સદા આં ધ્યાન

ઉત્તમ આવે પરિણામ, જ્યારે પરંપરાગત તરીકતો સાથે મળે આપણું બોહળું જ્ઞાન

આં દેઅપાદર રોજે, ચાલો હળી મળી ને નાના મોટા, સૌ કરીયે ચૂલાનો સત્કાર

માનવએ જ્યારથી રાંધતા શીખ્યું, ત્યારથી જરૂર આપ્યો હશે એને, ચૂલાને આવકાર

અન્ન અને અગ્નિ, જળ અને વાયુ કુદરતની છે બક્ષેશો ખરેજ અણમોલ

એમને માન સન્માન આપી આદર સત્કાર કરવો જોઈએ, એજ છે, જીવનની સાર્થકતા, એનું મોલ.

Armin Dutia Motashaw
જીવન ની  રાહ માં, મળયા મને લોકો અનોખા અનેક ;

પણ મન હૃદયમાં સમાયો તું જ, પળ હતી વિશેષ એ એક.

ઍજ એક પળ થી, માણ્યો તને જ, મારો જનમ જન્મો નો  મીત

લાખો માં થી, તેં લુભાવ્યુ દિલ; કેવી અનોખી છે મારી આં પ્રીત

જોતાં જ મે તને, માની લીધો મારો; પણ તે કદી જ માની નહિ મને તારી.

નથી તું મારો, નથી હું તારી, તો પણ  રચાઇ એક અનોખી પ્રેમ કહાની.

વિના  કોઇ શરત, વિના કોઇ  મુલ્ય, બસ થઈ ગઈ હું તારી ;

પણ તારે માટે તો, સદા રહી હું એક અજનબી, પરાઈ

ભગવાનના ભક્તો તો છે અનેક; અને તું તો અમ બધાનો ભગવાન

મારી પ્રીતથી તું અને આં આખું જગત છે અણજાણ.

હું મંદિરમાં ન પ્રવેશી શકે એવી બીજાં હઝારો જેવી, તારી  એક પુજારણ;

ક્યાં હું, અને ક્યાં તારી રાધા રાની, ઓ મનમોહન !!!

કરજે તારાં ચાહકો,  આં મારા જેવા ઓ પર એક ઉપકાર

આપજે અમને બી  એક  સ્મિત, અમે થોડો પ્યાર.

AF  Dastur
અનોખો

લાખો તારાઓ મધ્યે ચમકે ચંદરવો એકલો

વિશાળ ગગનમાં રહે સુર્ય એકલો અટૂલો

કરોડો માનવો આં ધરતી ઉપર વસે;

અનેક માં, તું એકલો અનેરો વસે.

યાદ રહે, તું એક માત્ર જ તારા જેવો છે;

બીજો કોઈ નથી તારા જેવો અનોખો.

માટે, બીજા જેવો થવાની કોશિશ કરતો નહિ

એ હરકત કે કોશિશ, નથી તારા માટે સહી.

તુને માલિકે બનાવ્યો છે એક માત્ર અનોખો.

તારી ખૂબીઓ ખોજ, એમને ચમકાવ રોજ રોજ

આં પામવા મેહનત કરવી પડશે તને ઘણી

પછી પોતેજ જોજે ચમકશે તું હીરો, ચંદ્ર, કે સુર્ય બની.

Armin Dutia Motashaw
અભિલાષા

કાગ ડોળે રાહ નિહારું છું, આંખો મિચાય એ પહેલાં તને મળવાની છે અભિલાષા

શાંતિ થી, તારી  બાંહોમાં પ્રાણ ત્યાગવાની રાખું છું હું , એક  અંતિમ  આશા.

એ વેળાએ, તારી આંખો થી નિકળતી અશ્રુધારામાં વહી જવાની છે અભિલાષા.

ગંગા જળ જેટલાં પુનિત, પાવન હશે એ અશ્રુ; મૃદુલ પ્રેમ અમી વરસાવતી હોય છે, આંખોની ભાષા.

પ્રીત તો બસ થઈ જાય છે, અણદિઠી ડોર બસ બંધાઇ જાય છે, આંખોની અનોખી છે ભાષા.

પ્રીત માં, આપ લે હોતી નથી, તો પણ જરુર આવજે, રાખું છું હું, તુઝ્કન આં આશા.

તું જગત નો રાજા, હું  ગ્વાલણ એક અભણ; બસ તારી પ્રેમ પ્યાસી; કરજે પૂરી મારી આં અંતિમ અભિલાષા

Armin  Dutia Motashaw
અમને બચાવવા આવ

સાઉ સડી ગયું છે આપણું ન્યાય અને સરકારી તંત્ર

દેખાય છે એક સાધારણ નાગરિકને ઠેર ઠેર ષડયંત્ર

ચારે કોર દગો ફટકો, બેસુંરું થઈ ગયું છે જીવન નું વાજિંત્ર

આં સાઝોની મરમમત કરવા માટે, ક્યાંથી લાવું હું કોઈ એવું મંત્ર

અમને બચાવવા તું જલ્દી આવ, ખતરામાં છે ભારતનું ગણતંત્ર

સતત પતન થઈ રહ્યો છે નીતિ રીતિનો દેશમાં; મોંઘવારી પણ છે સર્વત્ર

ભારત માતા કરે છે વિલાપ; ફેલાઈ રહી છે કુટેવો, કુટનીતિ, રચાય છે ષડયંત્ર

તારા સિવાય પ્રજા જાય ક્યાં, જડતો નથી કોઈ પણ ઉપાય; આપ કોઈ યોગ્ય મંત્ર

Armin Dutia Motashaw
મહ અમારદાદ, રોજ અમારદાદ હોજો મુબારક આં ધરતિ ને.

ઓ અમેશાસ્પંદ, વ્યતથીત છે ધરતી ના હાલથી આં નાનકડો જાન

માંગુ તમારી પાસે હું આજે, એક સુંદર વરદાન

આપજો માનવ ને પ્રેમ, કરુણા અને સદબુદ્ધિ નું દાન;

કે, "એ ન વન ઉજાડે; બાગ બગીચા માં વસે એની જાન

નાની જગ્યામાં બી એ રોપે વૃક્ષ, રોપાય નહિ જ્યાં ધાન".

આં ધરા ના હર જીવનું સમઝે મહત્વ; આપે. સન્માન.

Aedoon baad

Armin Dutia Motashaw
ખારાં  દિલથી કરું છું  અરજ

ફગાવી ના દેવાય ફરજ આપણી, વડવાઓ તરફ ની

શાંતિ થી તમાશો ના જોવાય, ગળાંમાથી કાઢો હવે હરફ .

જાણો તો છો તમે આ  હકિકત, આં  સત્ય

શું આમ તબાહી મચાવી; જરુર છે કરવી,  આત્મહત્યા?

ઓ બાળકો વહાલા, સમજો તમારી ગંભિર  ફરજ;

છે આપણા ઉપર આપણા વડવાઓ નુ ભારે કરજ.

જે  ધરમને કાજે છોડીયું હતું એમને  માદર વતન ઇરાન;

જયારે  પડ્યા હતા આપણી પાછળ પેલા અરબી શેતાન

ભુલો નહી તમારી  ફરજ, ચુકવવાનું છે આપણે એમનું કરજ

કરું છું હૂં તમને હાથ જોડીને, ખારાં દિલથી અરજ

હવે છે બધું તમારા કાબેલ હાથોમાં; સંભાળો ધરમની ડોર.

આપો વસ્તી વધારા ઉપર અને  પારસિપના પર જોર

Armin Dutia Motashaw
અરે ઓ માનવ

સાચેજ, માનવનો ખુદગરજી માં કોઈ મેળ નથી

દુનિયામાં ખુદગર્જી થી વધારે ખતરનાક કોઈ ખેળ નથી

આં ખુદગરજી જ માનવનો સર્વ નાશ નોતરે છે ;

ઝાડો કાપી, એ પોતાની જ બરબાદી કંડોરી, કોત્રે છે.

ધરતી ઉપર, પ્રાણવાયુ આં રીતે કમ ના કર, ઓ મૂર્ખ માનવ;

બની બેઠો છે તું આં ધરતી માટે, એક જીવતો જાગતો દાનવ.

છોડ આં ખુદગરજી તારી,  તાત્કાલિક ઝાડો વાવ.

લચલચતા બગીચા, વન, ઉપવનો વાવી, આં ધરાને બચાવ.

આંધળો થઈ, પંપાળ ના અહમ અને તારી ગરજ;

છે એક ઇન્સાન તરીકે, આં તારી મહત્વપૂર્ણ ફરજ.

મળશે આશીર્વાદ ધરતી માતાના; થશે વૃદ્ધિ તારી.

ઝાડ પાન રોપી, ફળ ફુલ વાવી, કરીલે સમૃદ્ધિ સ્વની.

Armin Dutia Motashaw
ઓ વક્ષુરે  વક્ષુરાન

આજ  રોજે દુખમાં  ગરક થયો હશે આખો  સંસાર;

ઓ વક્ષુરે  વક્ષુરાન, કરીયે અમે માનથી આજે જ નહી, સદા તને પ્યાર

પુર સનમાનથી અને ખરા મનથી  કરીયે તને યાદ.

કરુ છું હૂં, તને દિલોજાન થી એક  વિનંતી, સમજ જે મારી ફરિયાદ,

સંકટમાં છે  ધરમ તારો, કર તુ કાઈ મોજેજો આજ

મોકલ હવે  જલદી સોશ્યોસ ને, કરજે  જલદી આં કાજ.

વિનંતી મારી, ઓ  વક્ષુરે વક્ષુરાન, કરજે સ્વીકાર;

છે આજે પારસીઓ ની નૈયાં ડામાડોળ, કરવ્જે એને પાર.

Armin Dutia Motashaw
અંતર જ્યોત

મુજ અંતર મન માં, પ્રેમ ની ઝળહળતી જ્યોત જગાડ જે.

પ્રેમ દીપક સદા ઝળહળે, એવી જ્યોત પ્રગટાવ જે.

તન મન હ્રદય માં મારા, શુદ્ધ લાગણીઓ પ્રગટાવ જે.

હર જીવનું ભલું થાઓ, એવાં કર્મ મુજ હાથે કરાવજે.

અસીમ પ્રેમ ની ધારા મુજ હૃદય થી વેહતી લેહરવજે.

પ્રેમ જ્યોત ફિકી પડે ન કદી, એવી અખંડ જ્યોતિ ચહું કોર પથ્રાવ જે

જ્યારે જ્યારે પડે જરૂર તારી, દૌડતો દોડતો તુરંત આવજે.

Armin Dutia Motashaw
જમશેદ ની ફરજ

માં બાપ ના ગયા પછી વડીલ ભાઈ બહેન કુટુંબ સંભાળે ;

પણ તેં તો એ ફરજ ફગાવી દીધી, માળો છોડી ઉડી ગયો બીજી ડાળે.

માં બાપ, ભાઈ બહેન તરફ હોય છે આપણી એક ફરજ.

કદી ચૂકવી સકતા નથી આમ બી આપણે, એમનું કરજ.

હતો તું તો પ્રેમાળ, સદા આપતો બધાંને હૂંફ અને પ્યાર

તે તો કદી ફરજ ને સમજી નહિ હતી એક બોજ, એક મુસીબત કે વ્યાપાર.

અચાનક એવું તે શું થયું, કે થયો તું આં ફરજ થી દૂર

કોણે કર્યો તને આમ કરવા મજબૂર ?

સદા ખુશ રેહજે ભાઈ મારા, ભલે રહે તું કબીલા થી દૂર.

તું તો હતો એક વખત,  આં પ્રતિષ્ઠીત કબીલા નો ગુરુર.

અગર પાછા ફરવાનું થાય મન, અગર દિલ ઝંઝોડે તને, અંતર જગાડે કોઈ સાધ;

તો ખટ ખટાવજે બારણું ઘરનું, યાદ રાખજે, લોહી ની સગાઈ અને ભાઈ બહેનની પ્રીત હોય છે ગાઢ.

Armin Dutia Motashaw
ભૂલવાનો તને, તારી પ્રીતને, પ્રયત્ન કર્યો મે અથાગ

તો પણ નદી ના નીર, બુઝાવી  શકીયા નહિ આં આગ

પ્યારે તારા, લગાવી દીધો, મારી કિસ્મત પર ડાઘ.


યાદ આવ્યો તું, જ્યારે બોલ્યાં કોયલ કે કાગ.

પળ પળ યાદ આવ્યો, પછી બહાર હોય કે હોય ફાગ

યા જ્યારે ફુલો ના સુગંધ થી મહેક્યો બાગ

ઝરણાંના અવાજ માં સંભળાયો તારા ગીતનો રાગ

દિલે કરી ટકોર, તું એને ભૂલીજ ક્યારે; તે જ લગાવી છે આં આગ

હવે શા કાજ બુઝાવી છે તને એ; જાગ જરા જાગ;

બુઝાવી શકીશ નહીં તું હવે આં આગ, બચી છે અહીં ખાલી રાખ.

Armin Dutia Motashaw
આઝાદી

આજે દેશ આપનો, ભલે છે આઝાદ, પણ ખુશી નથી લોકોમાં; દુઃખી છે પ્રજા

માધ્યમ વર્ગની પીડાનો નથી કોઇ પાર; અનૈતિક છે મંત્રીઓ, જે બની બેઠા છે રાજા.

હતી બહુ ઉમ્મીદો, લહેરો ખુશાળીની ઉઠશે, ખુશાલ અને સમૃદ્ધ રહેશે પ્રજા

પણ થયું બધુજ ઊંધું, મોંઘવારીએ મૂકી છે માઝા, બગડી ગઇ છે જીવનની મઝા

વગર વાંકે મળે છે વૃધો ને, બુઝુર્ગો ને પીડા; આત્મસમ્માન વગર, જીવન જીવવાની સજા

આઝાદી ભારી પડી ગઈ માધ્યમ વર્ગને, બિચારા શુ ફહરાવે ખુશાળીથી ઘ્વાજા

ઓ માં ભારતી, કરું છું હું તને યાચના, આપજે રામ જેવા ઉત્તમ, પુરુષાર્થી રાજા

Armin Dutia Motashaw
માનવીને આદત પડી ગઈ છે, હર વાતમાં ટાંગ અડાવવાનિ, કરવા ખોટી પારકી પંચાત

બધિ ચીજો માં પોતાનુ ડાહ્પન  દેખાડવાની, મુશ્કીલ કરવા, કોઇ  સરળ વાત

દોઢ ડાહ્યાને  ચેન નહિ પડે , જ્યાં સુધી બતાવે નહિ એ, એની અસલ  જાત.

ભગવાન જાણે, શું મળે એને, ઊંડી  કે પોહ્ળી કરવા હર તિરાડ, હર  ફાટ.

નાની નાની વાતો નું કરે વતેસર, સગા સંબંધીઓ ને રંજાડિ, ભીડે બધાની સાથે બાથ.

પરમેશ્વર પ્યારા, શિદ પડે છે માનવને આવી આદત, આં ટેવથી  દુર રેહવા, આપજે મને સાથ.

Armin Dutia  Motashaw
આભાર

ઓ અહુરા માનું છું હું, તારો  તહેદિલ થી ઉપકાર

ઓ દયાળુ બાપ મારા , તારો ખૂબ ખૂબ આભાર.

તારી કૃપા માં , દયા માં, જો થાત થોડી બી વાર;

તો બદલાઈ જતે સંજોગ; ઓપરેશનના જ હતાં આસાર.

આં દુઃખ ઓછું કરવા, માનું છું તારો ખૂબ ખૂબ આભાર.

ગેબી તારી મદદ માટે માનું તારો ખરાં દિલ થી ઉપકાર.

વિનંતી મારી સાંભળી તેં, અને રચ્યો મોજેજો ફરી એક વાર

આભાર માનવા શબ્દ નથી, વાક્યો લેતા નથી આકાર

બસ કબૂલ કરજે મારા તેહ દિલ થી માનેલો આં આભાર.

Armin Dutia Motashaw
આવ

તુ જો આવે તો દુખ આં દુર  ભાગે, માટે, જલદી આવ.

અમને ફરિ એકવાર  માનવતા ભર્યા કામો  કરાવ

આં કરોના નામ નિ  મહામારી હવે પતાવ

અહરેમાન ને જલદી માં  જલદી   હરાવીને  ભગાવ

અને અમને, ફરીથી તંદુરસ્ત  અને સ્વસ્થ બનાવ

મૌત જોઇ ત્રાસી ગઈ છે દુનિયા આખી, હવે તો થોડુ હસાવ

ઓ  પ્યારા ખુદા, દુનિયા તારી જ છે, સમારવા એને  આવ

Armin Dutia  Motashaw
યા આવાં યઝદ બાનું બેરેસાદ

કોમ ને છે જરૂરત તમારી, આશીર્વાદ ઉતારજો તમારા.

કોમ ને બક્ષ જો, નાના ભૂલકાં મીઠ્ઠા અને પ્યારા.

તો જ વધશે વસ્તી પારસીઓ ની; થશે અમારા વારા ન્યારા.

કોટિ કોટિ વંદન તમને અમારા. સ્વીકારજો લાખ લાખ શુક્રના અમારા.

Armin Dutia Motashaw
આવી ને જોઈ જજે

શ્રદ્ધા દીપ જેમ નો તેમ જ્વલંત છે;
આજે બી જોઈ જજે, ઓ જશોદાના જાયા

પંથ નિહાળતાં કાળી પડી ગઈ આં કંચન કાયા; આજે બી જોઈ જજે, ઓ જશોદાના જાયા.

આંખોમાં અશ્રુ ગયાં છે સુકાઈ, તો પણ રાહ નિહાળે તારી;
આવી ને આજે બી જોઈ જજે ઓ જશોદાના જાયા.

તું તો વ્રજ થી મુખ મોડી ને જતો રહ્યો, આજે બી બધા વાટ જોઈએ છે તારી;
આવી ને જોઈ જજે ઓ જશોદાના જાયા.

ગાયો ભાંભરે છે, તારા માખણ લુંટવાની રાહ જોઈએ છે; મટકી,
આજે બી જોઈ જજે, ઓ જશોદાના જાયા

પનઘટ સૂનું, રાધાની આંખો આજે બી રાહ નિહાળે તારી;
આવી ને જોઈ જજે ઓ જશોદાના જાયા.

તારા વિના રાસ કોણ રમે; ના હોય યકીન તો,
આવી ને જોઈ જજે ઓ જશોદાના જાયા.

આજે બી તને ઘરડાં માત પિતા નો ખયાલ આવે તો
આવી ને જોઈ જજે ઓ જશોદાના જાયા.

બિચારી રાધા, "મોહન મોહન" કરતી નજર આવશે;
આવી ને જોઈ જજે ઓ જશોદાના જાયા.

યુગો વીત્યાં તારી રાહ જોતા, હજી બધા તરસે છે, તડપે છે;
આવી ને જોઈ જજે ઓ જશોદાના જાયા.

Armin Dutia Motashaw
આવી પાનખર

પત્તા ઝળવા લાગિયા, આવી જીવન ની પાનખર

કૂણાં પાન, હતાં લીલાં છમ, નાના બાળકો હોય જેવા;

વૃક્ષ થયું ઘટાદાર, જાણે આવ્યું હોય એને યોવન, ફળદ્રુપ એવા.

પક્ષીઓ આવ્યા હવે રેહવા, કોયલ કરે અહીં મીઠા ટહુકા

કળીઓ ખીલી, ફૂલો થયા, માનો પુષ્પ ની ઓઢણી ઓઢેલી નવોઢા !

વસંત ગઈ, સાવન ગયો; હવે આવી પાનખર, એના જીવન માં.

અંગ અંગ દુખવા લાગ્યું, આંખો થઈ ધુંદલી, કમી આવી યોવન માં.

પક્ષીઓ પોતાનો માળો છોડી, ઉડી ગયા દૂર દૂર, પરદેશ.

વૃક્ષ નું બદલાઈ ગયું સ્વરૂપ, કોઈ ને ગમતો નથી આં પહેરવેશ.

એકલું અટૂલું પડી ગયું હવે એ, ન પક્ષી, ન ફૂલ ન પાન

હવે તો જોખમ માં છે એનું અસ્તિત્વ, એનો જાન.

કહે બાપડું મન માં, આવી લાગી મુજ જીવન માં, પાનખર.

હવે ન સાથી ન સંગી, ન બાલુડા, ન ભાઈ બહેન કે વર.

એકલે હાથે તય કરવી પડશે મને હવે, જીવન ની આં ડગર.

Armin Dutia Motashaw
નિરાશા ને આવકારતા ક્યારે શીખશે તું ???

આટ-આટલી નિરાશા માળીયા પછી પણ, કેમ આશા છોડી શક્તિ નથી તું ???

નિરાશા સ્વીકારવા ક્યારે શીખશે તું ???

Armin Dutia Motashaw
આશિષ

સર્વ નું થાય ભલું આં હાથે, એવા આશિષ આપજે તું.

નુકસાન કોઈનું થાય નહિ આં હાથે, એવા આશિષ આપજે તું.

કોઈ જરૂરતમંદ ને થોડી મદદ થાય આં હાથે, એવા આશિષ આપજે તું.

તારી બનાવેલી નૈસર્ગિક આં દુનિયાં ને સવારું, એવા આશિષ આપજે તું.

ફૂલ, ફળ, અનાજ ભરપુર ઊગે આં ધરા ઉપર, એવા આશિષ આપજે તું.

વન-વનરાઈ, નદી-નાળા સદા ખળ ખળ વહે, એવા આશિષ આપજે તું.

પ્રાણી, પંખેરું, માનવ બધાં છે તારે આધારે, એમને આશિષ આપજે તું.

હર એક નું, સર્વ નું સદા મંગળ થાય એવા આશિષ આપજે તું.

Armin Dutia Motashaw
આશીર્વાદ

CHILDREN, REMEMBER YOUR MA LOVES YOU AND WISHES YOU BECOME....

માંગુ દુઆ અને આપું તમને હું આશીર્વાદ

રહો મારા વાહલાઓ તમે સદા શાદ અને આબાદ.

બનજો તમે સુર્ય જેવા તેજસ્વી,

પણ તપતા નહિ કદી, બનીને રવી.

રહેજો સદા બની, ચંદ્ર જેવા ઠંડક આપનાર શીતળ.

ચાંદી જેમ ચમકજો, પણ બનતા નહીં ચમકતું પિત્તળ.

આકાશ જેવા બનજો ખૂબ ખૂબ વિશાળ,

પણ રેહજો ધરાથી જોડાયેલા સદાકાળ.

તરુવર જેમ આપજો હર કોઈ ને, હરેકને છાયા

ગરીબ ગુરબા, બાળક વડીલો પર વર્સાવજો માયા.

ભણી ગણીને બનજો બેહતરીન, ઉમદા ઇન્સાન

યાદ રહે પારસીપનું, હર ઘડી વધારજો ધરમજ્ઞાન.

અહુરા બનાવે તમને એક ઉત્તમ પારસી અને બેમિસાલ ઇન્સાન;

આપજો અને પામજો હર કોઈ નું આદર સન્માન.

Armin Dutia Motashaw
ખુંચ્યું કાઇ, વાગી, ભોંકાતી હતી  એક અણી

આંખમાં ખુંચતી હતી, ચુભતિ હતી એક  કણી

ફેક્યા પછી, પડી ખબર, કે હતું એ, એક કિમતી મણિ .

આપણે જીવનમાં આવી મૂર્ખતા કરીયે છીએ વારંવાર

જોતાં નથી, વિચારતા નથી આર કે  પાર

પછી પોતેજ બની જાઈએ છે બેકરાર

ઉદ્ધતા, અહમ, અભિમાન, આવે છે આપની આડે

ખોટાં આં ઉપરી કારણો ચઢાવીડે છે આપણ ને રવાડે

ચાલો ફેંકી આવિયે આં સર્વ બુરાઇયો ને ગામને પાદરે

Armin Dutia Motashaw
આંખો ની ભાષા

દુઃખ તો ઘણી વખત બહુ થાય,
પણ માનવ કોણ ને કહેવા જાય
બિચારા થી ન બોલાય, ન તો સેવાય.

આંખો ની ભાષા વાંચી શકે નહિ હર કોઈ.
દિલ નું દર્દ સમજી ન શકે હર કોઈ.
તું તો બોલવા પહેલા જાણી લેતી, દિલ માં જે હોય.

સાર:
આંખો ની ભાષા, દિલ નું દર્દ સમજે એ સાચા સ્નેહી. જે તમને સાચા મનથી ચાહે, જેમ કે એક માતા

Armin Dutia Motashaw
Next page