HePo
Classics
Words
Blog
F.A.Q.
About
Contact
Guidelines
© 2025 HePo
by
Eliot
Submit your work, meet writers and drop the ads.
Become a member
Armin Dutia Motashaw
Poems
Nov 2020
ઇરાનશાહ
ઇરાનશાહ
ઓ શાહો ના શાહ, ઓ અમારા પાક ઇરાનશાહ,
પ્રેમભર્યા નમન મારાં સ્વિકારજો, ઓ શહેનશાહોના શહેનશાહ
પ્રતિક છો ઝર્થોસ્તી ધરમના , માને છે જે નેક કરમ માં.
છૈયે નસિબદાર, મલિયો જનમ અમને આં મહાન ધરમ માં
અમને આપજો સદ બુદ્ધિ , અને તાકત, આં ધરમ જાળવવા;
હુમત હુખ્ત હુવર્શ્ત થિ જીવન આં અમારું ગાળવવા.
જ્વલંત રહેજો તમે કરોડો સાલ; ઉતરે અમો ઉપર, તમારા અનેક આશિષ.
તમને ઉતરવા ખરાં, સાચા તન મન ધન થી, સદા કરીયે પુરી કોશિશ.
હોજો તમને સાલ મુબારક ઓ પ્યારા ઇરાનશાહ.
કરજો રાહબરી અમારી, પાસબાની અમારી, ઓ શાહો ના શાહ
Armin Dutia Motashaw
Written by
Armin Dutia Motashaw
Follow
😀
😂
😍
😊
😌
🤯
🤓
💪
🤔
😕
😨
🤤
🙁
😢
😭
🤬
0
41
Jeremy Stacy
Please
log in
to view and add comments on poems