Submit your work, meet writers and drop the ads. Become a member
Mar 2019
આદર્યાન સાહેબ ને
સાળગ્રેહ મુબારક.

સદા જ્વલંત રેહજો, જલ્હળતા કાયમ.

આપજો રોશની સુખદાયક, મુલાયમ.

આશિષ તમારા કરે કોમ ને આબાદ.

અંદર ને બહારથી કોશિશ થાય છે, કરવા એને બરબાદ.

બનાવજો  બાળકો ને ડાહ્યા, શ્યાના અને સદગુણી.

થાય પારસીઓ ની આબાદી ચૌગુણી.

Aedoon baad.

Armin Dutia Motashaw
103
   Salmabanu Hatim
Please log in to view and add comments on poems