Submit your work, meet writers and drop the ads. Become a member
Mar 2019
Happy (શુભ શિવરાત્રી) Shivratri.

ભમ ભમ ભોલે, આવી શિવરાત્રી ની રાત

પોતે વિષ પીને, શિવજી એ આપી બુરાઈ ને માત

વિષ પીતાં શીખીએ આપણે પણ
જીવનમાં ;

તો કદાચિત થોડી શાંતિ વધે, આપણા જીવનમાં .

Armin Dutia Motashaw
76
   Jayantee Khare
Please log in to view and add comments on poems