આં દુનિયા છે એક વિશાળ, ગેહરો સાગર. એમાં જીવન છે, એક કઠિન સફર; ઠોકર ખાવાની હોય છે અહીં ડગર ડાગર. અને છે તારો ન્યાય અને તારા કાયદા અફર.
જોયા છે મેં લોકોને, ઘડી ભરમાં ફરતાં. કતપુટલી છું હું તારી, નથી કોઈ કરતા ધરતા. થાકી ગયો છું હું, આં મુસાફરી કરતાં. કાંટાળી ગયો છું હું રોજ થોડું થોડું મરતાં.