Hello: Poetry
Classics
Words
Blog
F.A.Q.
About
Contact
Guidelines
© 2024 HePo
by
Eliot
Submit your work, meet writers and drop the ads.
Become a member
Armin Dutia Motashaw
Poems
May 9
પધારો અહીં
બાબા, સ્વયમ ચાલીને આવ્યાં તમે, પધાર્યા તમે ઘર આંગણે, તો રહેજો સદા અંહી
ફક્ત મંદિરમાં નહી, "અનાર" નાં દિલમાં, મારાં જીગરમાં, થાય તમારી પ્રાણપ્રતિષ્ઠા; વસજો સદા અહીં.
રક્ષણ ચાહું છું હું તમારું, રહેવું છે તમારા ચરણોમાં સદા માટે, વસ્જો આં ભક્તનાં અંતર માંહી.
Armin Dutia Motashaw
Written by
Armin Dutia Motashaw
Follow
😀
😂
😍
😊
😌
🤯
🤓
💪
🤔
😕
😨
🤤
🙁
😢
😭
🤬
0
26
Please
log in
to view and add comments on poems