કહે છે ......
"ખુદા નથી બેહરો, મોટે મોટેથી તું પોકારો કર નહી
ધીરેથી, સાચા હૃદયથી, મન ની વાત કહે, એજ છે સહી"
માટે, મારાં મનની ભલી લાગણીઓ, સાંભળજે તું જરૂર
ભજન ભલે હોય બેસૂરું, મારી ભાવના જોજે જરૂર
કદાચ વાગે નહી સુરમાં, લયમાં મારો કોઇ સાઝ
લખવામાં ભજન, ભુલો થાય તો કરજે નઝર અન્દાઝ.
અકળાઈ ને માંગુ જો હું તુઝ કણ ઇન્સાફ;
મારી ધીરજ ખુટી જાય તો પણ કરજે તું મને માફ.
રિસાઈ જાઉ તો મનાવી લેજે; મને તદ્છોદ્તો ના
હૃદય થી માંગુ છું, વિનંતી સાંભળજે મારી આં.
Armin Dutia Motashaw
Hide quoted text
---------- Forwarded message ---------
From: Armin Motashaw <armindutiamotashaw@gmail.com>
Date: Fri, 17 Jul 2020, 19:18
Subject: કહે છે.....
To: <armindm54@gmail.com>