Submit your work, meet writers and drop the ads. Become a member
Jan 14
HAPPY UTTARAYAN

જેમ પતંગ સાથે, હંમેશા ડોર તો જોઈયે જ,

તેમ માનવ ને બિ સારો સંગાથ જોઈયે જ.

પતંગ ને ઊંચાઈ પર પહોચવા, સરખો પવન જોઇયે;

તેમ માનવને પણપવા, ફુલવા, એક સાચા ગુરુ જોઇયે.

Anar.
63
   Riz Mack
Please log in to view and add comments on poems