શું તમે મુરખ માનવી છો???
મુરખ માનવીઓ, સ્વાર્થી માનવીઓ કરી રહ્યા છે આં ધરાનું સત્યાનાશ
એમના તરફથી ફરજની, માલિક મારા, મે તો છોડી દીધી છે બધીજ આશ
ઝાડો રોપવાને બદલે, વાવવાને બદલે કાપી નાખી, કરે છે આં મુરખ ઓ, આં ધરાનું સત્યાનાશ
"એક કાપે તો દસ વાવજે", એવું કહેવાય છે, પણઆં માનવ તો કાપતો રહે છે, બની બેફામ
કાશ એ સમજી શકતો હતે એનાં દુષ્કૃત્યો નો, આં ખતરનાક કૃત્યોનો અંજામ
આવતી પેઢીને પ્રાણવાયુના પડશે સાંસા, જેમ કોવિડમાં પડ્યાં હતા હર શેરી માં, ગામે ગામ
વિચારો કૃપયા કરી, માઈલો લાંબી છે આપણી સડકો અને રેલવેની પટરિયો; વાવી શકાય છે ત્યાં ઝાડ
આપણા ખેતરો આજુ બાજુમાંબિ વાવી શકાય અનેક જાતિ પ્રજાતિના ઝાડ; વપરાય થોડોક પહાડ (બિ)
પવનમાં લહેરાતાં, લીલાં છમ ઝાડો, ફળ ફુલ આપશે એનાં માલિકને, એમના કુટુંબને, બની હર
ખેતરની વાડ.
જાગ માનવ, તારાં માટે નહીં, તો તારાં પ્યારા બલુડાઓ માટે તો જાગ; છોડી દે, થોડોક તો સ્વાર્થ
ચાલો આપણે બિ થોડી ભલાઇ કરી લઈએ, ભલે આપણે નથી કોઈક પરમ ભક્ત, કોઇ કૃષ્ણ ના પાર્થ;
પણ આપણે આપણાં વહાલાંઓ માટે કરવાનું છે આં અગત્યનું કૃત્ય, નથી આં કોઇ પરમાર્થ.
Armin Dutia Motashaw