HePo
Classics
Words
Blog
F.A.Q.
About
Contact
Guidelines
© 2024 HePo
by
Eliot
Submit your work, meet writers and drop the ads.
Become a member
Armin Dutia Motashaw
Poems
Jan 2023
Happy Uttarayan
બધાને "Happy Uttarayan", કેહતા આવી એ બાળપણની, સુરતની ઉત્તરાયણ મને યાદ
ભાઇ-બહેનો સાથે, કઝીનો સાથે, પતંગ, માજા-ફીરકી, કિનના માટેનો કિધેલો વાદવિવાદ
અને પછી બધું ભૂલીને, હસી-બોલીને કબુલ કરવી, સ્વીકારવી એકબીજાની ભૂલ
પછી ઊંધિયું, જલેબી, પોંક, અને એના વડાં, મરીલીંબુની સેવ, ખાણીપીણી માં થઈ જવું મશગુલ
માના તલના લડવા સાથે, આવે છે એ રંગ બે રંગી પતંગો સાથેનો તહેવાર, એ ઉજવણી યાદ
ભૂલી રહ્યા છીએ આપણે એ બૂમાબૂમ, શોરગુલ, એ "કાયપો કાયપો" નો સાદ
આજકાલ હવે એ નિર્દોષ મસ્તી તોફાને સાધ્યું છે મૌન; મોબાઇલે એ મૌજ છીનવી લીધી છે
સાનિધ્ય માં રહીએ કુટુંબ સાથે, ઈચ્છું છું એ દિવસો આવે પાછા, સુરતી ખમણ અને લોચો લાવવા કીધું છે કે ???
Armin Dutia Motashaw
Written by
Armin Dutia Motashaw
Follow
😀
😂
😍
😊
😌
🤯
🤓
💪
🤔
😕
😨
🤤
🙁
😢
😭
🤬
0
237
Please
log in
to view and add comments on poems