Hello, Poetry?
Classics
Words
Blog
F.A.Q.
About
Contact
Guidelines
© 2024 HePo
by
Eliot
Submit your work, meet writers and drop the ads.
Become a member
Armin Dutia Motashaw
Poems
Nov 2020
તતોળ
તતોળ, ઝનઝોડ તારા આં સુસ્ત અંતર મન ને, ઓ મુર્ખ માનવ
જો તું ઉઠીશ નહિ તો, ખેંચી લેશે તને એની તરફ, પેલો પાજિ દાનવ.
જાગ અને જગાડ તારું અંતર મન; નહિ તો થઈ જશે તું બરબાદ
સાંભળ અને સમજ પેલો અવાજ, પાર ઉતારશે તને એ નાદ.
હર કોઇ મથે દેખાવા સુંદર, ચમકાવે એમનું તન;
પણ તું, દીવા ની જેમ, સાફ, ઝળહળતું હમેશાં રાખ તારું મન.
પૈસા, ધન કમાજે સદ બુદ્ધિથી, આપસે મીનો અશિશ્વંઘ તને આશિષ
કરજે ભલાઇ એ ધન થી થોડી, ફરિશ્તાઓ બી ઝુકાવશે એમનું શીશ.
હર હમેશાં, સુખમાં, દુખમાં, તોળજે તારું અંતર મન ;
એજ રીતે જેમ રાખે છે તું શુદ્ધ, તારું આં તન.
AF Dastur
Written by
Armin Dutia Motashaw
Follow
😀
😂
😍
😊
😌
🤯
🤓
💪
🤔
😕
😨
🤤
🙁
😢
😭
🤬
0
49
Please
log in
to view and add comments on poems