Submit your work, meet writers and drop the ads. Become a member
Sep 2020
બધાં પર ઈંડુ

(WRITTEN IN A LIGHTER VEIN)

બધી વાનગીઓ ઉપર ઈંડુ ખાવાની આં કેવી  ઘેલછા છે તારી?

ઓ  બાવા, ક્યારે આવશે માત્ર  શાકભાજી ખાવાની વારી?

કોઇ દિવસ તો ખા તું , શુદ્ધ મસાલેદાર  તરકારી,

ક્યારેક તો તું બની ને જો, એક  શુદ્ધ શાકાહારી.

કુદરતે બનાવી છે આં દુનિયા, વિવિધ ફુલો, ફળો શાકો થી ન્યારી.

તો  શા માટે ઈંડાં સાથે આવે બકરી અને  બિચારી મરઘી; કેમ નહિ તરકારિ ?

ક્યારે સુધરશે તું; સુધાર આં  વિચિત્ર, ખાટકી જેવી આદતો તારી.

અરે બાવા, મન ખોલી, ખાઇ જો શાક ભાજી, બની એક શાકાહારી.
50
 
Please log in to view and add comments on poems