Submit your work, meet writers and drop the ads. Become a member
Sep 2020
ઓ  વહલાઓ મારાં , રાખે દાદાર તમને એમની પાસ્બાની માં

તમારાં અશો રવાન કરે  ખુબ પ્રગતિ, છોડી દુનિયા આં ફાની

આપજો અમને તમારા આશિષ અને સુઝાદ્જો રાહ નેક

પારસીપણુ જાલવિયે અમે; જીવીએ અમે, રાખી  ટેક

રાખજે અમારા વાહલાં ઓ ને, તારી પ્રેમભરી  નેગેહ્બાની માં

સદા ખુશ રહે એ લોક, તમારી ઔલોકિક  પાસબાની માં.

Armin Dutia Motashaw
116
 
Please log in to view and add comments on poems