Hello < Poetry
Classics
Words
Blog
F.A.Q.
About
Contact
Guidelines
© 2024 HePo
by
Eliot
Submit your work, meet writers and drop the ads.
Become a member
Armin Dutia Motashaw
Poems
Aug 2020
ખોરદાદ સાલમુબારક
ઓ પ્યારા પૈગામ્બર, હોજો તમને સાલ મુબારક
તમેજ છો, અમો સર્વ ના માર્ગ ચિંધ્નાર, અમારા તારક.
અહુરાના છો તમે મોકલાવેલા રાહરાહબર, અગત્ય ના કારક.
ભલે પધાર્યા અમારે આંગણે, આપવા અમને ઉત્તમ કેળવણી ,
સિખવ્યુ જીવવાનું અમને, કેમ મનષનિ, ગવશની , કુનશની વણી.
છો તમે , દાદારે મોકલેલું એક અણમોલ રતન, બહુમુલ્ય મણિ .
ગાઇએ એટલેજ અમે, સદા અહુરાના, અને તમારા ગુણગાન.
કોમને છે એક સાચા રાહરાહબરની જરૂરત, કરો એ પુરી, ઓ ઝરથુશ્ત્ર મહાન
ઓ વક્ષુરએ વક્ષુરાન, તમારામાં વસે છે તમારી આખી કોમ નિ જાન.
AF Dastur
Written by
Armin Dutia Motashaw
Follow
😀
😂
😍
😊
😌
🤯
🤓
💪
🤔
😕
😨
🤤
🙁
😢
😭
🤬
0
36
Please
log in
to view and add comments on poems