Hello Poetry,
Classics
Words
Blog
F.A.Q.
About
Contact
Guidelines
© 2024 HePo
by
Eliot
Submit your work, meet writers and drop the ads.
Become a member
Armin Dutia Motashaw
Poems
Sep 2019
કહે મીરાં
કહે મીરાં,"જોજે મારી તરફ"
ન તું હકીકત માં આવ્યો; બસ, આવ્યો કબીકબાર, સ્વપ્નો માં;
ન જાણે કેમ, રહે છે તું ચિરકાળથી, મારી યાદો માં.
શા કારણે તું છોડતો નથી પીછો મારો; કહી જા આવી કાનો માં.
વસે છે દિલમાં, અંત્કરણ માં, મારી કવિતાઓ અને ગીતોમાં.
બોલાવી તને હું થાકી; ગઈ છું હારી; બોલાવ્યો તને પળે પળે.
ઓ બેપરવાહ, તને શું; જીવ તો છે મારો; ભલે એ બળે તો બળે
તને ક્યાં છે પરવાહ, સાંભલવા મારી યાચના; મીરાં મરે તો મરે.
પ્રીતમાં અહંકાર ના હોય, પણ સ્વાભિમાન તો હોય ને; પડીશ નહિ તારે ગળે.
ઓ બેપરવાહ, ઓ બેખબર, તું મારો પ્રેમ કદી તો આંક;
આં એક તરફી પ્રેમ હોય છે કાતિલાના, આમાં તારો નથી કોઈ વાંક.
પણ તને પ્રેમ કરવામાં, દિલ ઓ દિમાગ ખોઈ બેસવાનો, મારો શું વાંક?
વળજે મારી તરફ, અગર સ્વર્ગ ની સીડી પર કોઈ હોય જો વળાંક.
Armin Dutia Motashaw કહે મીરાં
Written by
Armin Dutia Motashaw
Follow
😀
😂
😍
😊
😌
🤯
🤓
💪
🤔
😕
😨
🤤
🙁
😢
😭
🤬
0
61
Please
log in
to view and add comments on poems