Hello* Poetry
Classics
Words
Blog
F.A.Q.
About
Contact
Guidelines
© 2024 HePo
by
Eliot
Submit your work, meet writers and drop the ads.
Become a member
Armin Dutia Motashaw
Poems
Apr 2019
Zoish નો ગોલાવાલો
Zoish નો ગોલાવાલો
તારો ગોલવાલો, રાહ નિહાળે છે તારી
પૂછે છે, " આવશે ક્યારે Zoish મારી ?
સાવ સુની પડી ગઈ છે, દુકાન અમારી".
"ગોલા અમારા ચાટી ચાટી Zoish ખાય
ચૂસી ચૂસી ગોલાને, મોઢું એનું લાલ લાલ થાય;"
કહે Zoish બધાંને, "ગોલો તો આમજ ખવાય".
લીલો, પીળો, કાળો, ઓરેન્જ, બ્લુ એને નહિ ફાવે.
બસ ગુલાબ ઍસેન્સ વાળો લાલ, એ લઈ આવે
એને આં એકજ લાલ રંગ નો ગોળો ભાવે.
Zoish કહે, "ગોલા સામે આઈસ્ ક્રીમ નો કોઈ ક્લાસ નહીં;"
કેહતી જાય અને ખાતી જાય; દૂધ અણે દહી.
બહુ ભાવે એને પીવા કોલ્ડ કોકો ને લસી અહીં.
Armin Dutia Motashaw
Written by
Armin Dutia Motashaw
Follow
😀
😂
😍
😊
😌
🤯
🤓
💪
🤔
😕
😨
🤤
🙁
😢
😭
🤬
0
81
Please
log in
to view and add comments on poems