HePo
Classics
Words
Blog
F.A.Q.
About
Contact
Guidelines
© 2024 HePo
by
Eliot
Submit your work, meet writers and drop the ads.
Become a member
Armin Dutia Motashaw
Poems
Mar 2019
પ્રેરણા
પ્રેરણા
વાચકો છે હર કવિ ના પ્રેરણા સ્તોત્ર, આપે જે કવિ ને પ્રોત્સાહન.
એમની પ્રશંસા વાંચી, લખવાનો આવે ઉમંગ; પ્રફુલ્લિત થાય મારું મન.
તો વાંચક મિત્રો, સદા બની રેહજો મારી પ્રેરણા; લખવાનો આવશે આનંદ.
વિચારો નવા આવશે તમારી પ્રેરણાથી, કરીશ જેવી હું કોશિષ, કરીને આંખો બંધ.
મન માં હોય સદા દીન
ય ઝ દ / માં સરસ્વતી નો વાસ, જ્યારે લખવાનો કરું હું પ્રયાસ.
હાથો પકડી લખાવે એ, મારી પાસે, એવી છે મને ઊંડી આશ, અને વિશ્વાસ.
Armin Dutia Motashaw
Written by
Armin Dutia Motashaw
Follow
😀
😂
😍
😊
😌
🤯
🤓
💪
🤔
😕
😨
🤤
🙁
😢
😭
🤬
0
65
Please
log in
to view and add comments on poems