Submit your work, meet writers and drop the ads. Become a member
Jan 2019
ઓ   પયગંબર પ્યારા,
કર કોમના વારા ન્યારા.
સંકટ માં છે આં ધરમ મહાન,
નાબૂદ થશે, તો થશે દુઃખી આં જહાન.

Armin Dutia Motashaw
92
 
Please log in to view and add comments on poems