Submit your work, meet writers and drop the ads. Become a member
Nov 2018
દિવાળીની સફાઈ શરૂ કરીએ ચાલો
કરીએ સફાઈ અંદરની, ઘર હોય કે માળો.
સૌથી પહેલા દૂર કરીએ કચરો અંદરનો ,  અને અંતરનો કાળો સાયો.

સૌ પ્રથમ કરીએ દુર, લોભ, મોહ, મયા, ક્રોધ, મતલબ, અહમ, અભિમાન.
પોતાના માં રહેલી બુરાઈ, અંતર આત્મા પર પડેલા ડાઘથી રહીએ નહિ અનજાન.

પ્રગટાવીએ જ્યોત જે ઝળહળી ઉઠે; અને ઝગમગે આપણું અંતકરણ
જેથી ભવ્ય અને શુભ થાય આં દિપાવલી; અને દીપક સાથે આપણા તન મન.

Armin Dutia Motashaw
87
 
Please log in to view and add comments on poems