Hello Poetry
Submit your work and get some sparkles! Create free account
Happy Ganesh Chaturthi Here is wishing all of you, my dear friends.... દુનિયા આખી, દુખોથી ગઈ છે ઘેરાઈ, આવો ઓ વિઘ્નહર્તા આવો સર્વનો ત્રાસ દૂર કરવા વિનંતી કરીયે, આવો શિવ-પાર્વતીના સંતાન આવો દુખીઓના આંસુ લુસવા આવ્યા વિઘ્નહર્તા, આવ્યા ગણપતિ બાપ્પા આવ્યા મોદક ભાવે, લાડવા ભાવે; જલ્દી આરતી ઉતારો, બાપ્પા આવ્યા, બાપ્પા આવ્યા ! હાર-તોરણ લાવો, સાજ- શીંગાર કરો, રે લોકો બધાં મળી... મંગલ ગીત ગાવો આરતી ઉતારો, મોદક, લાડવા પેંડા વેહચો બધાંને પ્રસાદ તરીકે, બાપ્પાને વધાવો જોજો લોકો, બાપ્પા હોય માટીના, અથવા માવા કે ચોકલેટના; સાચવજો નદીના નીર જીવન છે મુશ્કેલીઓથી ઘેરાયેલું, ઓ સુખકર્તા- દુઃખહર્તા, આવીને દૂર કરજો લોકોની પીડ. Armin Dutia Motashaw
0
Aug 30, 2022
Aug 30, 2022 at 12:44 AM UTC
Happy Ganesh Chaturthi

Written by
Aug 30, 2022
Aug 30, 2022 at 12:44 AM UTC
Request permission to use this poem