Hello Poetry
Submit your work and get some sparkles! Create free account
બધાને "Happy Uttarayan", કેહતા આવી એ બાળપણની, સુરતની ઉત્તરાયણ મને યાદ ભાઇ-બહેનો સાથે, કઝીનો સાથે, પતંગ, માજા-ફીરકી, કિનના માટેનો કિધેલો વાદવિવાદ અને પછી બધું ભૂલીને, હસી-બોલીને કબુલ કરવી, સ્વીકારવી એકબીજાની ભૂલ પછી ઊંધિયું, જલેબી, પોંક, અને એના વડાં, મરીલીંબુની સેવ, ખાણીપીણી માં થઈ જવું મશગુલ માના તલના લડવા સાથે, આવે છે એ રંગ બે રંગી પતંગો સાથેનો તહેવાર, એ ઉજવણી યાદ ભૂલી રહ્યા છીએ આપણે એ બૂમાબૂમ, શોરગુલ, એ "કાયપો કાયપો" નો સાદ આજકાલ હવે એ નિર્દોષ મસ્તી તોફાને સાધ્યું છે મૌન; મોબાઇલે એ મૌજ છીનવી લીધી છે સાનિધ્ય માં રહીએ કુટુંબ સાથે, ઈચ્છું છું એ દિવસો આવે પાછા, સુરતી ખમણ અને લોચો લાવવા કીધું છે કે ??? Armin Dutia Motashaw
0
Jan 14, 2023
Jan 14, 2023 at 2:24 PM UTC
Happy Uttarayan

Written by
Jan 14, 2023
Jan 14, 2023 at 2:24 PM UTC
Request permission to use this poem