Hello Poetry
Submit your work and get some sparkles! Create free account
HAPPY GUJARAT DAY અહીં, સદા શાંતિ, ખુશાલી, પ્રગતિ, આબાદી બની રહે જ્યાં તાપી, નર્મદા, સાબરમતી, માહી જેવી નદીઓ વહે જ્યાં ઇરાનશાહ, દ્વારકાધીશ, શિવજી, મહાવીર, સ્વામિનારાયણ વસે ગાંધીજીનું ગુજરાત, વલ્લભભાઈનું પણ; નમુ અહીં આવતા, મલક મલક હસે. ગુજરાતીના હૃદયમાં ગુજરાત વસે, એ છોડી, ઓ ગુજુ તું ક્યાં જશે ? જવું પડે તો એ, જ્યાં જ્યાં ગુજુ વસે, ત્યાં એક નાનકડું ગુજરાત વસે Armin Dutia Motashaw
0
May 1, 2021
May 1, 2021 at 4:45 AM UTC
HAPPY GUJARAT DAY

Written by
May 1, 2021
May 1, 2021 at 4:45 AM UTC
Request permission to use this poem